Friday, 13 March 2015

શરુઆત

કેમ છો મિત્રો।...........
                    
                       હું સચિન ચૌધરી આપનું સ્વાગત કરું છું વિજ્ઞાન ના આ મજેદાર બ્લોગમાં. 
વિજ્ઞાન .....એક મજેદાર ચીજ.
                        આમતો વિજ્ઞાન ને લોકો બઊજ અગરુ માને છે પણ ખરેખર માં  નથી. 
તો વિજ્ઞાન રસિયાઓ ચાલો વિજ્ઞાન ની સફરે મારી જોડે  હશે અવનવા પ્રયોગો અને વિજ્ઞાન ની સરસ મજાની ન જાણેલી જાણવા જેવી વાતો.
તો ચાલો શીખીએ ને રમીએ વિજ્ઞાન.

4 comments: